શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

“દોહા“

શ્રી ગુરૂ ચરણ સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ,
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ
બુદ્ધિહીન તનુ જાનકે, સુમીરોં પવન કુમાર,
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥

“ચૌપાઈ“

જય હનુમાન જ્ઞાન ગુન સાગર
જય કપીશ તિહું લોક ઉજાગર
રામદૂત અતુલિત બલ ધામા
અંજનિ પુત્ર પવન સુત નામા…

મહાવીર વિક્રમ બજરંગી
કુમતિ નિવાર સુમતિ કે સંગી
કંચન બરન વિરાજ સુવેસા
કાનન કુંડલ કુંચિત કેસા…

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ,
કાંધે મૂંજ જનેઊ સાજૈ
શંકર સુવન કેસરી નંદન,
તેજ પ્રતાપ મહા જગ બંદન…

વિદ્યાવાન ગુની અતિ ચાતુર,
રામ કાજ કરિબે કો આતુર
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા,
રામ લખન સીતા મન બસિયા…

સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા,
વિકટ રૂપ ધરિ લંક જલાવા
ભીમ રૂપ ધરિ અસુર સંહારે,
રામચંદ્ર કે કાજ સંવારે… (૫)

લાય સંજીવન લખન જિયાયે,
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ,
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ…

સહસ્ર બદન તુમ્હારો જસ ગાવૈં,
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં
સનકાદિક બ્રહ્માદિ મુનિસા,
નારદ સારદ સહિત અહીસા…

જમ કુબેર દિક્પાલ જહાં તે,
કવિ કોવિદ કહિ સકે કહાં તે
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં,
રામ મિલાય રાજ પદ દીન્હાં…

તુમ્હરો મંત્ર વિભીષણ માના,
લંકેશ્વર ભયે સબ જગ જાના
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ,
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ…

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં,
જલધિ લાંધી ગયે અચરજ નાહીં
દુર્ગમ કાજ જગત કે જેતે,
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે…

રામ દુઆરે તુમ રખવારે,
હોત ન આજ્ઞા બિનુ પૈસારે
સબ સુખ લહૈ તુમ્હારી સરના,
તુમ રક્ષક કાહુ કો ડરના…

આપન તેજ સમ્હારૌ આપે,
તીનો લોક હાંક તે કાંપે
ભુત પિશાચ નિકટ નહિં આવૈ,
મહાવીર જબ નામ સુનાવૈ…

નાસે રોગ હરે સબ પીરા,
જપત નિરંતર હનુમંત બિરા
સંકટ સે હનુમાન છુડાવૈ,
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ…

સબ પર રામ તપસ્વી રાજા,
તિન કે કાજ સકલ તુમ સાજા
ઔર મનોરથ જો કોઈ લાવે,
સોઈ અમિત જીવન ફલ પાવે…

ચારો જુગ પરતાપ તુમ્હારા,
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા
સાધુ સંત કે તુમ રખવારે,
અસુર નિકંદન રામ દુલારે…

અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા,
અસ બર દીન જાનકી માતા
રામ રસાયન તુમ્હરે પાસા,
સદા રહો રઘુપતિ કે દાસા…

તુમ્હરે ભજન રામકો પાવે,
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ
અન્ત કાલ રઘુબર પુર જાઈ,
જહાં જન્મ હરી ભકત કહાઈ…

ઔર દેવતા ચિત ન ધરઈ,
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ
સંકટ કટે મિટૈ સબ પીરા,
જો સુમિરૈ હનુમંત બલવીરા…

જય, જય, જય, હનુમાન ગોસાઈ,
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ
જો સતબાર પાઠ કર કોઈ,
છુટહિ બન્દિ મહા સુખ હોઈ…

જો યહ પઢૈ હનુમાન ચાલીસા,
હોય સિધ્ધિ સાખી ગૌરીસા
તુલસીદાસ સદા હરિ ચેરા,
કીજે નાથ હદય મહં ડેરા…

“દોહા“

પવન તનય સંકટ હરન મંગલ મૂરતિ રુપ
રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ

“જય ઘોષ“

“સિયાવર રામચંદ્ર કી જય”
“રમાપતિ રામચંદ્ર કી જય”
“પવનસૂત હનુમાન કી જય”
“ઉમાપતિ મહાદેવ કી જય”
“બ્રિન્દાવન કૃષણચંદ્ર કી જય”
“બોલો ભાઇ સબ સંતન કી જય”

આજ શ્રેણી માં બીજા ભજન જોવા માટે નીચે ક્લિક કરો

 

https://bhajanlyric.com/wp-admin/post.php?post=30200&action=edit(हिंदी चालीसा के लिए इस पर क्लिक करे)

 

 

 

इसे भी पढे और सुने- 

संजय मित्तल जी के सभी भावपूर्ण भजन के लीरिक्स 
श्याम सरकार निराली भजन लिरिक्स श्याम नज़रें देख लो अब खोल के भजन लीरिक्स श्याम बाबा के समस्त भजन लीरिक्स 
दया थोड़ी सी कर दो न भजन लीरिक्स आनो पड़सी सेठ सांवरा भगता की अरदास है भजन लीरिक्स श्री कृष्ण भजन लीरिक्स 
नारायण मिल जाएगा भजन लीरिक्स दुनिया चलती पेरो पर मै श्याम भरोसे चलता हु भजन लीरिक्स श्री राधा रानी भजन लीरिक्स
महरबानी आपकी भजन लीरिक्स श्याम भरोसे हो जा प्यारे भजन लीरिक्स ( खाटू श्याम भजन ) माता रानी / राणी सती दादी भजन लीरिक्स 
रोती हुई आँखों को मेरे श्याम हसाते है भजन लीरिक्स हमको भी दे सहारा ओ हारे के सहारे भजन लीरिक्स राम भजन लीरिक्स
रोती हुई आँखों को मेरे श्याम हसाते है भजन लीरिक्स-2.0 कर लिया जिसने भरोसा भजन लीरिक्स ( खाटू श्याम भजन ) शिव भजन लीरिक्स
प्यार मिला है रे बहुत प्यार मिला है भजन लीरिक्स खाटू बुला रहा है किरपा नहीं तो क्या है भजन लीरिक्स हनुमान भजन लीरिक्स
हम आपके बच्चे हैं हमें प्यार करो श्याम भजन लीरिक्स तू पहली आस मेरी पहला विश्वास है तू भजन लीरिक्स विनोद अग्रवाल भजन लीरिक्स
जी भर नचा ले हमको तेरे दरबार में भजन लीरिक्स बाहें पकड़ ले बाबा भजन लीरिक्स कन्हैया मित्तल भजन लीरिक्स
ले लो शरण कन्हैया दुनिया से हम हैं हारे भजन लीरिक्स बाबा का लेके नाम करोगे कोई काम भजन लीरिक्स राज परीक भजन लीरिक्स
लागी लागी है लगन म्हणे श्याम नाम की भजन लीरिक्स धीरज बांध के अर्ज लगा ले भजन लीरिक्स शुभम रूपम भजन लीरिक्स
कन्हैया मेरी लाज रखना भजन लीरिक्स तेरे द्वार खड़ा मैं हार गया हूँ मेरे श्याम भजन लीरिक्स शीतल पाण्डेय भजन लीरिक्स
जबसे पाया है कन्हैया आपका ये दर भजन लीरिक्स उमा लहरी भजन लीरिक्स
दो पल भजन लीरिक्स मेरा श्याम है भजन लीरिक्स कथा

Welcome to Bhajanlyric.com, your online source for bhajan lyrics. We are helping you connect with your spiritual journey.

Leave a Reply

Exit mobile version